Archive for માર્ચ, 2010

હાઈકુ

Posted in Uncategorized on માર્ચ 17, 2010 by ektadesai

ચાંદો વાદળ
રમે સંતાકુકડી
સુખ-દુઃખની

એકતા દેસાઈ

Advertisements

Posted in Uncategorized on માર્ચ 17, 2010 by ektadesai

એક તારો
કશું બોલ્યા વગર
તાકી રહ્યો છે મને!!!

એકતા દેસાઈ

Posted in Uncategorized on માર્ચ 17, 2010 by ektadesai

કુણા હ્ર્દય ની
ના પ્રગટ થયેલી ઝંખનાઓ
લચી પડી છે આજ તને જોઈને..!!!

એકતા દેસાઈ

Posted in Uncategorized on માર્ચ 17, 2010 by ektadesai

પલળવાનો અને ભીંજાવાનો
તફાવત ત્યારથી સમજાય છે મને
કે
જ્યારથી એક ભીંજાયેલુ મન
તારી પાસે રહી ગયુ…!!
એકતા દેસાઈ