ખરી જાત છે આ માણસ ની…..

ખરી જાત છે આ માણસ ની,ખરા સમયે જ સાથ છોડી દે

ખરી જાત છે આ માણસ ની,વિશ્વાસે ચાલતું વહાણ ક્ષણ ભર મા ડુબાડી દે

ખરી જાત છે આ માણસ ની,પ્રેમ ના નામે રમત રમાડી દે

ખરી જાત છે આ માણસ ની,હું-હું ની લડાઈ મા ખુદ ને જ મિટાવી દે

ખરી જાત છે આ માણસ ની,નફરત ની આડ મા સંબંધ જોડાવી દે

ખરી જાત છે આ માણસ ની, જાત-પાત નાં નામે   રામ રહીમ ને લડાવી દે…

એકતા

Advertisements

9 Responses to “ખરી જાત છે આ માણસ ની…..”

 1. એકતાજી
  નમસ્કાર

  તમારી “ખારી જાત માનસ ની……”
  રચના ખુબ ગમી
  ખાસ તો “ખરી જાત છે આ માણસ ની, જાત-પાત નાં નામે રામ રહીમ ને લડાવી દે…”

  નવીન સલાટ .

 2. ખરી જાત છે આ માણસ ની,હું-હું ની લડાઈ મા ખુદ ને જ મિટાવી દે.
  આ જ હકીકત છે અને અત્યારે આ જ થઇ રહ્યું છે .
  ઊંડાણથી વિચારવા જેવી રચના છે

 3. Wonderful description of whatever is going around Mankind…
  Change in their Nature,
  Change in their Values,
  Change in Mankind Itself…
  Phew What a description… :)))

 4. ખરી જાત છે આ માણસ ની,ખરા સમયે જ સાથ છોડી દે
  ખરી જાત છે આ માણસ ની,હું-હું ની લડાઈ મા ખુદ ને જ મિટાવી દે

  ખરી જાત છે આ માણસ ની,નફરત ની આડ મા સંબંધ જોડાવી દે
  very nice….. liked it…

  http://piyuninopamrat.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: